تجاوز إلى المحتوى
નબી ﷺ નાં જીવનચરિત્ર વિશે•14 / 32

સ. ૧૪ વહી પહેલા આપ ﷺની સ્થિતિ કેવી હતી અને પહેલી વહી ક્યાં ઉતારવામાં આવી?

Answer

જ. આપ ﷺ ગારે હીરામાં અલ્લાહ માટે ઈબાદત કરતા હતા અને ત્યાં જ ખોરાક લઇ જતા રહેતા હતા.

અને આપ ﷺ ગારમાં ઈબાદત કરી રહ્યા હતા અને ત્યાં જ પહેલી વહી ઉતારવામાં આવી.

All questions in this topic