تجاوز إلى المحتوى
ઇસ્લામી અદબ વિભાગ•25 / 26

સ : ૨૫ બગાસા ખાવાના અદબ જણાવો?

Answer

જ. ૧ જેટલું બની શકે બગાસાને દબાવવાની કોશિશ કરવી જોઈએ.

૨. બગાસા ખાતી વખતે આહ આહ કરી અવાજ ન કરવો જોઈએ.

૨. મોઢા પર હાથ મુકવો જોઈએ.

All questions in this topic