Skip to content
Text size 100%
ગુજરાતી · Surah 102

At-Takathur — Gujarati Translation

Rivalry in World Increase · 8 verses · Gujarati Translation - Rabella Al-Omari.

This page pairs the Arabic Quran with the attributed Gujarati translation of its meanings. Compare the wording with another published edition, or jump directly to an ayah.

At-Takathur · Gujarati Translation - Rabella Al-OmariVerse 1 of 8
Reading view
Jump within Surah At-Takathur (8 verses)

Use the verse-number field below to open any other verse.

Jump to verse
Search translation

Search the locally cached translation.

Verses of At-Takathur

1

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ

૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.

2

حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ

૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.

3

كَلَّا سَوْفَ تَعْلَمُونَ

૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.

4

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ

૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.

5

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ

૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.

6

لَتَرَوُنَّ ٱلْجَحِيمَ

૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.

7

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ

૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.

8

ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ

૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.

At-Takathur in other Gujarati translations

At-Takathur in other languages

Explore the same chapter in an existing published translation of another language. Each edition has its own source and wording.

Translation source and attribution. Source: QuranEnc.com · Version 1.1.3. Translation text is shown without rewriting.
Quran recitationReady
Open audio