Text size
ગુજરાતી · Surah 108Al-Kawthar — Gujarati (legacy Ghajariya) Translation
Abundance · 3 verses · Gujarati Translation - Rabella Al-Omari.
Al-Kawthar · Gujarati Translation - Rabella Al-OmariVerse 1 of 3
Verses of Al-Kawthar
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِنَّآ أَعْطَيْنَٰكَ ٱلْكَوْثَرَ ﴿1﴾
૧. અમે તમને કૌષર આપ્યું છે.
فَصَلِّ لِرَبِّكَ وَٱنْحَرْ ﴿2﴾
૨. બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.
إِنَّ شَانِئَكَ هُوَ ٱلْأَبْتَرُ ﴿3﴾
૩. ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.
Al-Kawthar in other Gujarati (legacy Ghajariya) translations
Source: QuranEnc.com · Version 1.1.3. Translation text is shown without rewriting.