શુ કોઈ વ્યક્તિ ઇલાહ પર ઈમાન ધરાવે છે?
વ્યક્તિ માટે જરૂરી છે કે તે સાચા ઇલાહ પર ઈમાન ધરાવે, અથવા કોઈ બાતેલ ઇલાહ પર, જે તેને ઇલાહ કહી શકતો હોય અથવા કઈ નામ આપી શકતો હોય અથવા અન્ય નામથી પોકારી શકતો હોય. (કહેવાનો તાતપર્ય એ કે માનવ...
આ કિતાબનો હેતુ ઇસ્લામ વિશે સામાન્ય સવાલોના જવાબ આપી લોકોને આ મહાન દીનની ઓળખ કરાવવી, અને વિવિધ પ્રકારના લોકો સઁસ્કૃતિ, સમકાલીન ઘટનાઓ પ્રગતિ અને વિકાસ માટેના ઉચ્ચારો દર્શાવવામાં અને તેની વિ...
Only categories with actual current content are shown.
Questions in the guide about faith, belief, the Creator, life and the hereafter.
View questions →7QuranPublished questions in the guide about the Quran, its revelation, preservation and related topics.
View questions →18Prophethood and seerahQuestions in the guide about Prophet Muhammad, revelation, prophethood and seerah.
View questions →10Islam and societyQuestions about society, legislation, civilization and social and economic balance.
View questions →10Family and womenQuestions in the guide related to family, women, marriage and family rights.
View questions →14Ethics, rights and dealingsQuestions about justice, rights, dealings, food, finance and conduct.
View questions →8WorshipQuestions in the guide related to the pillars of Islam, prayer, Hajj and worship.
View questions →Results are progressively disclosed while all links remain in the HTML.
વ્યક્તિ માટે જરૂરી છે કે તે સાચા ઇલાહ પર ઈમાન ધરાવે, અથવા કોઈ બાતેલ ઇલાહ પર, જે તેને ઇલાહ કહી શકતો હોય અથવા કઈ નામ આપી શકતો હોય અથવા અન્ય નામથી પોકારી શકતો હોય. (કહેવાનો તાતપર્ય એ કે માનવ...
સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કર...
મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતા...
આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:
એક સર્જક પર ઈમાન એ વાતને સાબિત કરે છે કે કોઈ પણ વસ્તુ કારણ વગર જાહેર નથી થતી, ઉલ્લેખનીય નથી કે વિશાળ વસવાટ કરેલું ભૌતિક બ્રહ્માંડ અને તેમાં રહેલા જીવો અમૂર્ત ચેતના ધરાવે છે અને ગણિતના અમૂ...
આપણે મેઘધનુષ્ય અને મૃગજળ જોઈએ છીએ, પરંતુ તે બન્ને અસ્તિત્વમાં નથી! આપણે ગુરુત્વાકર્ષણબળને જોયા વિના તેના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે તેને ભૌતિક વિજ્ઞાને તે સાબિત કર્યું છે.
ઉદાહરણ તરીકે, અને અલ્લાહ પાસે સર્વશ્રેષ્ટ ઉદાહરણો છે, અને માત્ર સમજાવવા માટે એક ઉદાહરણ, જ્યારે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેને બહારથી નિયંત્રિત કરે છે, ત્યારે તે ઉપકરણન...
માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર...
સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અ...
તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે... [૨૮] (અલ્ કહફ: ૨૯).
જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ખૂબ સમૃદ્ધ અને અત્યંત ઉદાર લાગે છે, ત્યારે તે તેના મિત્રો અને પ્રિયજનોને ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે.
જો અલ્લાહ તેની સૃષ્ટિને જીવનમાં અસ્તિત્વમાં છે કે નહીં તે પસંદ કરવાની તક આપવા માંગતો તો પછી, તેઓ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં હતા. જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં ન હોય ત્યારે તેમનો અભિપ્રાય કેવી ર...
દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.
ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ...
સૌ પ્રથમ, સાચો ધર્મ માણસની ફિતરત (પ્રારંભિક કુદરતી સ્વભાવ) સાથે સુસંગત હોવો જોઈએ જેને અન્યની દખલગીરી વિના તેના સર્જક સાથે સીધો સંબંધ હોવો જોઈએ, જે માણસના ગુણો અને સારા ગુણોનું પ્રતિનિધિત્...
માનવતાના અંતે, કંઈ જ બાકી નહીં બચે સિવાય જે લોકો જીવિત હશે, જે લોકો મૃત્યુ પામ્યા નહીં હોય, જે કોઈ કહે છે કે ધર્મની છત્રછાયામાં અખલાક (નૈતિકતા)નું પાલન કરવું અગત્યનું નથી તે એવા વ્યક્તિ જ...
બુદ્ધિની ભૂમિકા એ વસ્તુઓનો આદેશ આપવાનો અને તેની પુષ્ટિ કરવાનો છે, તેથી માનવ અસ્તિત્વના અંત સુધી પહોંચવામાં બુદ્ધિની અસમર્થતા, ઉદાહરણ તરીકે, તેની ભૂમિકાને રદ કરતી નથી, પરંતુ ધર્મ તેને કહેવ...
આપણા સમયમાં ઘણા લોકો માનતા હતા કે પ્રકાશ સમયની બહાર છે, અને તે સ્વીકાર્યું ન હતું કે સર્જક સમય અને અવકાશના કાયદાને આધીન નથી. એ અર્થમાં કે સર્જક સર્વશક્તિમાન દરેક વસ્તુની પહેલા છે, અને દરે...
સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પ...
સાચા ધર્મને ત્રણ મૂળભૂત બાબતો દ્વારા ઓળખી શકાય છે અને બીજા ધર્મોથી અલગ કરી શકાય છે [૪૪]: દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.
જે વસ્તુ સાચી ફિતરત અથવા સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાતી હોય, અને તે દરેક વસ્તુ જે તાર્કિક અને સામાન્ય સમજ અને યોગ્ય મન સાથે સુસંગત છે તે અલ્લાહ તરફથી છે, અને જે જટિલ હોય તે મનુષ્યો તરફથી હોય...
ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસા...
ઇમાનના અરકાન નીચે પ્રમાણે છે:
તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા...
ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ...
સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.
અલ્લાહ મૃતકોને એવી રીતે જ જીવિત કરે છે જે રીતે પહેલી વખતમાં તેમણે પેદા કર્યા હતા.
અલ્લાહ પોતાના બંદાઓનો તે જ સમયે હિસાબ લેશે જે રીતે તે તેમને તે જ સમયે રોજી આપે છે.
સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત...
જ્યારે કોઈ વ્યક્તિ, ઉદાહરણ તરીકે, સ્ટોરમાંથી કંઈક ખરીદવા માંગે છે, અને આ વસ્તુ ખરીદવા માટે પ્રથમ પુત્રને મોકલવાનું નક્કી કરે છે, કારણ કે તે અગાઉથી જાણે છે કે આ છોકરો સમજદાર છે, અને તે સીધ...
જીવનનો મુખ્ય હેતુ ક્ષણિક સુખનો આનંદ માણવાનો નથી; તેના બદલે તે અલ્લાહની ઓળખ અને તેની ઈબાદત દ્વારા ઊંડી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો છે.
વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું...
માનવ સુખ પાલનહારના આદેશો પર અમલ કરવાથી, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને તેના હુકમ અને તકદીરથી સંતુષ્ટ થવાથી પ્રાપ્ત થાય છે.
હા, ઇસ્લામ દરેક લોકો માટે છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી શકે છે, દરેક બાળક પોતાની સાચી ફિતરત પર જન્મે છે, કોઈને ભાગીદાર બનાવ્યા વગર ઈબાદત કરતો હોય છે, (મુસલમાન) પરિવાર, શાળા કે કોઈ પણ ધાર...
સાચો ધર્મ જે સર્જનહાર તરફથી આવ્યો છે તે એક જ ધર્મ છે અને તેનાથી વધુ નહીં, અને તે એક અને એકમાત્ર સર્જકના અકીદાનો સ્વીકારે છે અને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપે છે. આપણા માટે ભારત દેશની મુલાક...
ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.
જ્ઞાનની ઇસ્લામિક વિભાવના વિશ્વાસ અને વિજ્ઞાનના નક્કર પાયા પર આધારિત છે, જે મનના જ્ઞાનને હૃદયના જ્ઞાન સાથે, પાલનહાર પર ઈમાન સાથે અને વિશ્વાસથી અવિભાજ્ય જ્ઞાન સાથે જોડે છે.
કેટલાક ડાર્વિનવાદીઓ કે જેઓ કુદરતી પસંદગી (એક અતાર્કિક ભૌતિક પ્રક્રિયા)ને એક અનન્ય સર્જનાત્મક બળ તરીકે માને છે જે કોઈપણ વાસ્તવિક પ્રયોગમૂલક આધાર વિના તમામ મુશ્કેલ ઉત્ક્રાંતિ સમસ્યાઓનું નિર...
ઇસ્લામ આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢે છે, અને કુરઆન સ્પષ્ટ કરે છે કે અલ્લાહએ આદમને માણસના સન્માન માટે સ્વતંત્ર બનાવીને અને તેને પૃથ્વી પર ખલીફા બનાવવા માટે સૃષ્ટિના ઇલાહની હિકમતને પરિપૂર...
વિજ્ઞાન સામાન્ય મૂળના ઉત્ક્રાંતિની વિભાવના માટે ખાતરીપૂર્વક પુરાવા આપે છે, જેનો પવિત્ર કુરઆનમાં ઉલ્લેખ છે.
પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.
લોકોમાં વિવિધ સિદ્ધાંતો અને માન્યતાઓના અસ્તિત્વનો અર્થ એ નથી કે ત્યાં એક પણ સાચું સત્ય નથી, ઉદાહરણ તરીકે, કાળી કાર ધરાવનાર વ્યક્તિ દ્વારા વપરાતા પરિવહનના માધ્યમો વિશે લોકોના કેટલા ખ્યાલો...
બળાત્કાર દુષ્ટ છે કે નહીં તે નક્કી કરવા માટે તેની ધૂન દ્વારા શાસિત માનવીની પ્રતીતિ અતાર્કિક છે, તેના બદલે તે સ્પષ્ટ છે કે બળાત્કારમાં જ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, અને તેના મૂલ્ય અને સ્વત...
એવી કોઈ ચોક્કસ સત્ય વાત નથી કે જે ઘણા લોકો અપનાવે છે તે પોતે જ સાચું અને ખોટું શું છે તે વિશેની માન્યતાઓ રાખે છે, અને તેઓ તેને અન્ય લોકો પર લાદવાનો પ્રયાસ કરે છે, તેઓના વર્તનનું ધોરણ અપના...
પૃથ્વી ગ્રહ પર મનુષ્યોની હાજરીની જેમ અવકાશમાં ફરે છે, જેમ કે વિવિધ સંસ્કૃતિના મુસાફરો એક પ્લેન પર ભેગા થાય છે જે તેમને અજાણી દિશા સાથે અજાણી મુસાફરી પર લઈ જવામાં આવે છે, અને તેઓ પોતાને સે...
શું ખ્રિસ્તી માનતો નથી કે મુસ્લિમ એક નાસ્તિક છે - ઉદાહરણ તરીકે - કારણ કે તે તષલીષના સિદ્ધાંતમાં માનતો નથી, જેમાં તે વિશ્વાસ કર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ કરશે નહીં? કાફિર શબ્દનો અર્થ છે સત્...
કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ......
જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?
તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી ર...
દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ...
નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ...
પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદ...
ઇસ્લામ એ પ્રગિક વિજ્ઞાનનો વિરોધ કરતો નથી, અને કેટલાક પશ્ચિમના વિજ્ઞાનિકો જેઓ અલ્લાહ પર ઈમાન ધરાવતા ન હતા તો પણ તેઓ પોતાની વૈજ્ઞાનિક શોધો દ્વારા સર્જકના અસ્તિત્વ સુધી પહોંચ્યા હતા, જેના કા...
પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.
માનવ ટેક્નોલોજીએ એક જ ક્ષણે વિશ્વના તમામ ભાગોમાં માનવ અવાજો અને છબીઓ પહોંચાડી છે, તો શું ૧૪૦૦ વર્ષ પહેલાં માનવજાતના સર્જક તેમના પયગંબર સાથે આત્મા અને શરીર આકાશ પર જઈ શકે છે[૧૫૧]? પયગંબર "...
અમે સહીહ અલ્ બુખારી (પયગંબરની હદીસની સૌથી સહીહ (સાચી) પુસ્તક) માં જોઈએ તો જાણવા મળશે કે આયશા રઝી. પયગંબર મુહમ્મદ પ્રત્યેના તીવ્ર પ્રેમ વિશે વાત કરે છે, અને અમને લાગે છે કે તેણીએ આ લગ્ન વિ...
બનુ કુરૈઝાના યહૂદીઓએ કરેલ કરાર તોડ્યો, અને મુસ્લિમોને ખતમ કરવા માટે મુશરિકો સાથે એકમત થયા, તેથી તેમનું કાવતરું તેમને કતલ કરવા માટે પાછું ફર્યું, જ્યાં રાજદ્રોહ અને તેમના કાયદામાં સમાવિષ્ટ...
પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી...
ઈમાન એ બંદા અને તેના પાલનહાર વચ્ચેનો સંબંધ છે, જ્યારે તે તેને તોડવા માંગે છે, ત્યારે તેનો પાલનહાર તેને આદેશ આપે છે. પરંતુ જ્યારે તે તેને ખુલ્લેઆમ જાહેર કરવા માંગે છે અને તેને ઇસ્લામ સાથે...
પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમન...
જેહાદનો અર્થ છે, ગુનાહથી બચવા માટે પોતાની સામે લડવું. એક માતાનો જિહાદ, સગર્ભાવસ્થાની પીડા સહન કરીને તેની ગર્ભાવસ્થામાં માતાનો સંઘર્ષ, વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં લગન, તેના પૈસા, સન્માન અ...
હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે...
તલાવર શબ્દનું વર્ણન કુરઆનમાં ફક્ત એક જ વખત કરવામાં આવ્યું છે. જે દેશોમાં ઈસ્લામના ઈતિહાસમાં યુદ્ધો જોવા મળ્યા નથી તે એવા દેશો છે જ્યાં આજે વિશ્વના મોટાભાગના મુસ્લિમો વસે છે, જેમ કે ઈન્ડોન...
એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા,...
મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા...
ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ...
નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે...
માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો ક...
અલ્લાહ પોતાના સર્જક સાથે વહી દ્વારા કેવી રીતે વાત કરે છે તેની દલીલો:
માનવીઓને જે અલ્લાહએ સબક શીખવાડ્યો છે, કે અલ્લાહ એ માનવીઓના પિતા આદમની તૌબા કબૂલ કરી એક હરામ વૃક્ષને ખાવા પર, જે માનવીઓ માટે અલ્લાહની માફીનો પહેલો કિસ્સો છે, આદમ દ્વારા વરસામાં મળેલી ભૂલ વ...
પેદા કરવાવાળો ઇલાહ, જીવિત, કાયમ, બે નિયાઝ અને કુદરત વાળો છે, તેને માનવજાતિ માટે મસીહની છબી અપનાવી ક્રોસ પર મારવાની જરૂર નથી, જેવુંકે ઈસાઈઓ માને છે, તે જે છે જે જીવન આપવા વાળો અને લેવાવાળો...
એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજ...
ઇસ્લામિક સંસ્કૃતિએ તેના સર્જક સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, અને સર્જક અને તેના સર્જન વચ્ચેના સંબંધને યોગ્ય સ્થાને મૂક્યો છે. એવા સમયે જ્યારે અન્ય માનવ સંસ્કૃતિઓએ પાલનહાર સાથે ખોટો વ્યવ...
દીન સારી રીતભાત અપનાવવા અને ખરાબ કાર્યોથી દૂર રહેવા માટે કહે છે. આમ, કેટલાક મુસ્લિમોનું ખરાબ વર્તન તેમની સાંસ્કૃતિક આદતો અથવા તેમના ધર્મ પ્રત્યેની તેમની અજ્ઞાનતા અને સાચા ધર્મથી દૂર રહેવા...
પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યાર...
મુસલમાન પાસે લોકશાહી કરતાં કંઈક સારું છે અને તે શૂરા સિસ્ટમ (મશવરા માટેની કમિટી) છે.
હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આક...
ઇસ્લામના સામાન્ય નિયમોમાંથી એક જણાવે છે કે સંપત્તિ અલ્લાહની છે અને લોકોને તેની સોંપણી કરવામાં આવે છે અને તે સંપત્તિ ફક્ત ધનિકોમાં જ ફરતી ન હોવી જોઈએ. ઇસ્લામ ગરીબો અને જરૂરિયાતમંદોને ઝકાત...
દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.
ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતા...
ધર્મ મૂળરૂપે લોકોને તેમના પર લાદવામાં આવતા ઘણા પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટે આવે છે. પૂર્વ-ઇસ્લામના સમયમાં અને ઇસ્લામ પહેલાં, ઉદાહરણ તરીકે, ઘૃણાસ્પદ પ્રથાઓ ફેલાયેલી હતી જેમ કે સ્ત્રી ભ્...
"હે નબી! તમારી પત્નીઓ અને દીકરીઓ અને મોમિન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના ઉપર પોતાની ચાદર ઓઢીને રાખે, જેના કારણે તેઓ ઓળખાય જશે અને તેમની સતાવણી કરવામાં નહીં આવે, અને અલ્લાહ માફ કરવાવાળો અ...
હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને...
પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતા...
એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક...
વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યા...
એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જે આધુનિક સમાજમાં ઘણીવાર ગણવામાં આવે છે તે છે ઇસ્લામે મહિલાઓને આપેલો અધિકાર જે તે પુરુષોને આપ્યો નથી. માણસ માત્ર અપરિણીત સ્ત્રીઓ સાથે જ લગ્ન કરી શકે છે, જ્યારે...
સ્ત્રીનું પુરૂષ પર પાલન-પોષણ એ સ્ત્રી માટે સન્માન અને પુરુષ માટે ફરજ સિવાય બીજું કંઈ નથી, જે તે તેની બાબતોનું ધ્યાન રાખે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. એક મુસ્લિમ સ્ત્રી રાણીની ભૂમિકા...
ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને...
મુહમ્મદ ﷺ એ પોતાના જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રીને મારી નથી, કુરઆનની આયત જે મારવા વિશે વાત કરે છે, તેનો અર્થ છે આજ્ઞાભંગના કારણે મારવામાં આવે. અમુક સમયગાળામાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના...
ઇસ્લામે અન્ય ધર્મોથી વિપરીત, આદમના પાપ માટે તેણીને નિર્દોષ ગણીને અને તેણીને ઉચ્ચ સન્માનમાં રાખીને સ્ત્રીનું સન્માન કર્યું છે.
યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે વ્યભિચારના ગુના વિશે ભારે સજા આપવા પર સંપૂર્ણ કરાર છે [૨૨૩]. (અલ્ અહદુલ્ કદીમ, સિફ્રુલ્ લાવિય્યીન ૨૦: ૧૦-૧૮).
ઇસ્લામ લોકો વચ્ચે ન્યાયને લાગુ કરવા અને માપ અને વજનમાં ન્યાય કરવાનું કહે છે.
"અને તમારા પાલનહારે નિર્ણય કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત ના કરશો, અને માતા-પિતા સાથે સદવર્તન કરજો અને જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જા...
અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી ત...
"અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી,...
"અને દુનિયામાં સુધારો કર્યા પછી વિદ્રોહ ન ફેલાવો, અને તમે અલ્લાહ તઆલાને ડર તેમજ આશા સાથે પોકારો, નિ:શંક અલ્લાહ તઆલાની કૃપા સત્કાર્ય કરવાવાળાની નજીક છે" [૨૫૬] [અલ્ અઅરાફ: ૫૬].
ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.
ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેન...
માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત...
કતલની ઇસ્લામિક રીત, એટલે કે ધારદાર છરી વડે પ્રાણીના ગળા અને અન્નનળીને કાપી નાખવી, તે ઇલેક્ટ્રીક આંચકો અને ગળું દબાવવાથી વધુ સરળ છે, જેનાથી પ્રાણીને પીડા થાય છે, એકવાર લોહી મગજમાં વહેતું બ...
પ્રાણીની રુહ અને માણસની રુહમાં મોટો તફાવત છે, પ્રાણીની રુહ શરીરની ગતિશીલ શક્તિ છે; એકવાર તે મૃત્યુ દ્વારા જુદી થઈ જાય છે, તો તે એક નિર્જીવ શરીર બની જાય છે, જે જીવનનો એક પ્રકાર છે. છોડ અને...
તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.
ઇસ્લામમાં પૈસાનો ઉપયોગ, વેપાર અને માલસામાન અને સેવાઓના વિનિમય અને બાંધકામ અને શહેરીકરણ માટે છે, અને જ્યારે આપણે પૈસા કમાવવાના ઉદ્દેશ્ય સાથે નાણાં ઉછીના આપીએ છીએ, ત્યારે આપણે આ રીતે વિનિમય...
અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબ...
સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.
એક મુસલમ પોતાના પાલનહારના અનુસરણમાં નમાઝ પઢે છે, જેને તેને નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, અને તેને ઇસ્લામના અરકાન (સ્થંભો) માંથી એક બનાવી છે.
એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.
અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે...
સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિ...
મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.
ઉદાહરણ તરીકે, શું આપણે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવીએ છીએ જયારે તે પોતાના પિતાને ચુંબન કરે છે, હજના દરેક અરકાન (વિધિઓ) દ્વારા અલ્લાહની યાદ અને પાલનહારના આદેશોનું અનુસરણ કરવું અને તેની સામ...
હજ દરમિયાન ભીડને કારણે મૃત્યુ થવું એ થોડા વર્ષો સિવાય જોવા મળ્યું નથી, અને તે સામાન્ય છે કે ભીડને કારણે મૃત્યુ પામેલા લોકો ખૂબ ઓછા છે. જો કે, દારુ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકો, દાખલા ત...
કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ...
"અને અમે લૂતે જ્યારે પોતાની કોમને કહ્યું કે તમે એવું નિર્લજજ કાર્ય કરો છો, જેવું તમારા પહેલા સમગ્ર સૃષ્ટિવાળાઓ માંથી કોઇએ નથી કર્યું" [૮૦]. "તમે પોતાની શહેવત (કામેચ્છા) પુરી કરવા માટે સ્ત...
અલ્લાહ તે લોકો માટે ક્ષમાશીલ અને અત્યંત દયાળુ છે જેઓ આગ્રહ વિના પાપો કરે છે, માણસના માનવીય સ્વભાવ અને નબળાઇને ધ્યાનમાં રાખીને, અને જેઓ આવા પાપો માટે પસ્તાવો કરે છે અને તેનો અર્થ નિર્માતાન...
દુષ્ટતા અલ્લાહ તરફથી આવતી નથી, દુષ્ટતા અસ્તિત્વ ધરાવનાર વસ્તુ નથી, કારણ કે અસ્તિત્વ શુદ્ધ ભલાઈ છે.
નિર્માતાએ પ્રકૃતિના નિયમો અને તરીકાઓ મૂક્યા છે જે તેનું નિયમન કરે છે, અને તે ફસાદ અથવા પર્યાવરણીય અસંતુલન દેખાય ત્યારે તે પોતાનો બચાવ છે, તે પોતાની જાતને સુરક્ષિત કરે છે અને પૃથ્વી પર સુધ...
આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શા...
જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?
હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.
ઘણા ગુનાઓ તેમને આજીવન કેદ સુધી પહોંચાડે છે. શું કોઈને એમ કહેવાનો વાંધો છે કે આ આજીવન સજા અન્યાયી છે કારણ કે ગુનેગારે માત્ર થોડીવારમાં જ પોતાનો ગુનો કરી નાખ્યો છે? શું દસ વર્ષની સજા અન્યાય...
જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે અથવા કામ પર જાય છે ત્યારે માતા તેમના બાળકોને તેમની દરેક સફરમાં સાવચેત રહેવા માટે તેમની અસંખ્ય ચેતવણીઓથી થાકી જાય છે. શું તેણીને ક્રૂર માતા ગણવામાં આવે છે? દયા...
અલ્લાહ સર્વશક્તિમાન તેના તમામ ગુલામોને મુક્તિનો માર્ગ બતાવે છે અને તે તેમના માટે અવિશ્વાસને મંજૂરી આપતો નથી, જો કે માણસ અવિશ્વાસ દ્વારા અથવા પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવીને અપનાવે છે તે ખોટ...
આપણે ઈમાન અને સૃષ્ટિના પાલનહાર સામે ઝૂકવું આ બંને વચ્ચે તફાવત કરવો જોઈએ.
જ્ઞાન મેળવવું અને આ બ્રહ્માંડની ક્ષિતિજોનું અન્વેષણ કરવું એ માણસનો અધિકાર છે, કારણ કે અલ્લાહ તઆલા એ આપણને આ દિમાગ આપ્યું છે કે તેનો ઉપયોગ તેમને સ્થગિત કરવા માટે નહીં કરે. દરેક વ્યક્તિ જે...
અલ્લાહ આવા લોકો પર અન્યાય નહીં કરે; તેના બદલે તે ન્યાયના દિવસે તેમની કસોટી કરશે.
જીવનનો સફર અને સલામતીના કિનારે પહોંચવાનો નિષ્કર્ષ નીચેની આયતોમાં સમાયેલ છે:
આ કિતાબનો હેતુ ઇસ્લામ વિશે સામાન્ય સવાલોના જવાબ આપી લોકોને આ મહાન દીનની ઓળખ કરાવવી, અને વિવિધ પ્રકારના લોકો સઁસ્કૃતિ, સમકાલીન ઘટનાઓ પ્રગતિ અને વિકાસ માટેના ઉચ્ચારો દર્શાવવામાં અને તેની વિશિષ્ટાને જાહેર કરવી છે, તેની છબીને ખરાબ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા તેમજ ખોટી નિયત રાખી પ્રયત્નો કરવા છતાંય બાતેલ સામે તેને અડગ રહેવાની ક્ષમતા અને તેની વિરુદ્ધ થનારા પ્રોપોગંડા સામે બાકી રહેવાની ગુણવત્તા દર્શાવવી.
અને હું ઉચ્ચ અને કુદરત ધરાવનાર અલ્લાહ સામે દુઆ કરું છું કે તે આ કિતાબને એક એવો દીવો બનાવી દે કે જે સત્યની શોધ કરનાર માટે તેમજ ખુલ્લા દિમાગ અને વિચાર કરનારાઓ માટે માર્ગદર્શન સાબિત થાય અને જેને પણ ઇસ્લામ દીન વિશે માહિતી પ્રાપ્ત કરવી હોય તેના માટે શાંતિનું પ્રતિક બનાવે.